2017માં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિની ઓફિસમાં ઘૂસીને વિરોધ કરવાના અને પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો ફાડવાના કેસમાં કોર્ટે વાંસદાના કોંગ્રેસ MLA અનંત પટેલ દોષિત જાહેર કર્યા છે. સાથે જ તેમને 99 રૂપિયાનો દંડ પણ કરાયો છે.

Copyright © 2023 News Views