કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના ઘરે મહારાષ્ટ્ર સરકારના કોંગ્રેસ મંત્રીઓની સાથે બેઠક કરી. આ બેઠકમાં સામેલ થવા કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતાના ઘર પર આયોજિત આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા મલિક્કાર્જુન ખડગે અને કે સી વેણુગોપલ પણ હાજર રહ્યાં. માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર મંત્રિમંડળમાં કોંગ્રેસ મંત્રીઓની સંખ્યા અને વિભાગોને લઈને પાર્ટીના રાજ્યસ્તરના નેતાઓએ રાહુલ ગાંધીને માહિતી આપી છે.