કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંઘવીએ શુક્રવારે ટ્વિટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશાં ખરાબ ગણાવવા તે ખોટું છે. કોઈ પણ વ્યક્તિના કામનું મૂલ્યાંકન વ્યક્તિ નહિ પરંતુ મુદ્દાના આધાર પર કરવામાં આવે. સિંઘવીએ આ વાત થોડા દિવસો પહેલા પાર્ટીમાં તેમના સહયોગી જયરામ રમેશે પણ કહી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.