કર્ણાટકમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાની જાહેરાત કરતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, ધારાસભ્ય દળના નેતા હોવાના નાતે મારી ફરજ છે કે હું લોકશાહીનું સમ્માન કરું. મેં સોનિયા ગાંધીને મારું રાજીનામું સોંપ્યું છે. જણાવી દઈએ કે સિદ્ધારમૈયા કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા છે અને તેઓ પાંચ વર્ષ સુધી કર્ણાટરના મુખ્યમંત્રી તરીકે પણ રહ્યાં છે.