ચૂંટણી રેલી દરમિયાન મોદી સરનેમ પર ટિપ્પણી કરવાના મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સૂરત કોર્ટમાં સમન્સ પાઠવ્યા છે. તેમણે 29 ઓક્ટોબરે રજૂ થવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019માં મોદી સરનેમને લઈને ટિપ્પણી કરી હતી, જે બાદ ગુજરાતના ભાજપ ધારાસભ્ય પુરનેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. સૂરત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે.