કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસ થી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, હળવા લક્ષણ દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો, મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે કોરોના પ્રોટોકોલનું પાલન કરે અને સુરક્ષિત રહે.