દેશમાં કોરોના મહામારીના સંકટને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે આપણે એક ગંભીર સ્થિતિમાં છીએ. તમામ રાજકીય પક્ષોએ એક થવાની જરૂર છે.
તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા બે મહિનામાં મે ઘણા એક્સપર્ટ સાથે વાત કરી છે. લોકડાઉન માત્ર પોઝ બટન છે, લોકડાઉન માત્ર તમને સમય આપી શકે છે જેનાથી તમે તૈયારી કરી શકો. કોરોનાને હરાવવા માટે ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ. વાઈરસની આગળ રહીને કામ કરવું પડશે. રાહલ ગાંધીએ કહ્યું કે સરકારે ટેસ્ટિંગને લઈને એક રણનીતિ બનાવવી જોઈએ, જેનાથી કોરોનાના દર્દીઓને બચાવી શકાય.