જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, આ વિચારધારાની લડાઈ છે. એક તરફ કોંગ્રેસની વિચારધારા છે અને બીજી બાજું RSS-BJPની વિચારધારા છે. સિંધિયાની વિચારધારા મને ખબર છે, પરંતુ તેમણે તેમના રાજકીય ભવિષ્યની ચિંતા છે એટલે તેમણે પોતાની વિચારધારા ખિસ્સામાં મુકી અને RSS સાથે ચાલ્યા ગયા. જોકે તેમણે જે કર્યું છે, તેનો તેને ટુંક સમયમાં જ અનુભવ થશે. ત્યાં તેમને સન્માન નહીં મળે.