ગુજરાતના સ્થાપના દિવસે એટલે કે 1 મેના દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ અપાયું હતું. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ રહ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 1 મેના રોજ દાહોદ ખાતે આદિવાસી રેલીમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયું હતું, પરંતુ હાલ કોઈ કારણોસર રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યગ્રાહ રેલીનુ આયોજન કરાયું હતુ. ગુજરાત કોગ્રેસના નેતાની હજારીમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલી યોજાશે.