આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડીની મજરથી બચતા ફરતા કોંગ્રેસ દિગ્ગજ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચીદમ્બરમની બુધવારે સીબીઆઈએ ધરપકડ કરી લીધી. આઈએનએક્સ મીડિયા સંલગ્ન ભષ્ટાચાર અને મની લોન્ડરિંગના મામલાઓના આરોપી પૂર્વ નાણા મંત્રી પી ચીદમ્બરમની આજે તપાસ એજન્સી બપોરે 2 વાગે એવન્યુ કોર્ટમાં રજુ કરી શકે છે. અહીં સીબીઆઈ કેસમાં મહત્વની પૂછપરછ માટે આરોપીની 14 દિવસની રિમાન્ડ માગી શકે છે.