કોંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસના અવસરે તિરુવનંતપુરમમાં એક રેલીને સંબોધિત કરતા પી. ચિદમ્બરમે દેશના આર્મી ચીફ બિપિન રાવતને કહ્યું કે. તેમણે નેતાઓને સલાહ આપવી જોઈએ નહી, તેઓ સેનાના જનરલ છે અને તેમણે પોતાના કામથી કામ રાખવું જોઈએ. DGP અને આર્મી જનરલોને સરકારને સપોર્ટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, આ શરમની વાત છે. જો તમે યુદ્ધ લડી રહ્યાં હોય તો અમે તમને નથી કહેતા કે, યુદ્ધ કેવી રીતે લડો. તમે યુદ્ધ તમારા મગજથી લડો છો. દેશમાં રાજનીતિ અમને ચલાવવા દો.