Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા અને સાંસદ તેમજ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા. બંનેને પરત મોકલી દેવામાં આવ્યા છે. કલમ 370 હટાવ્યા બાદ શ્રીનગરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. એટલે સુધી કે ખીણમાં શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક નેતાઓને નજરકેદ કરી લેવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ