Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે લોકો ભાજપથી ત્રસ્ત છે અને કોંગ્રેસ તેનો વિકલ્પ નથી. આ નેતા તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના લોકસભા ચૂંટણી અગાઉ ત્રીજા મોરચાની જરૂરિયાત અંગેના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી આ નિવેદન આપ્યું હતું. રાવે કહ્યું હતું કે સમાન વિચારધારાવાળી રાજકીય પાર્ટીઓ એક મંચ પર લાવવા માટે તેઓ નેતાઓના સંપર્કમાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ