કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા ખેડૂતોની દેવામાફી માટે બિન-સરકારી વિધયક રજૂ કર્યું હતું, જેને ચર્ચાને અંતે બહુમતિથી ફગાવાયું હતું ચર્ચા વેળાએ એક તબક્કે કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસે કહ્યું કે, દેશના 9 રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે, પરંતુ ગુજરાત સરકારે કરવું નથી. આ બિલ પર 'ખેડૂત વિરોધી પાપી સરકાર' આવું કહેતા ધારાસભ્યો પોતાની બેન્ચ પર ઊભા થઈ ગયા હતા અને ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય હર્ષધ રિબડીયાએ ખેડૂતોની દેવામાફી રાજ્ય વિધાનસભામાં એક બિન-સરકારી વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયક રજૂ કરતાં હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે, "રાજ્યમાં આજે ખેડૂત જગત માટે ઐતિહાસિક દિવસ છે. રાજ્યમાં કુલ 58 લાખ ખેડૂત પરિવાર છે અને 68 લાખ ખેતમજૂર છે. રાજ્યમાં અંદાજે 3.5 કરોડ લોકો ખેતી સાથે સંકળાયેલા છે.