કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે, “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેના ઑનલાઇન ક્રાઉડફંડિંગ અભિયાન, ‘દેશ માટે દાન’ શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. આ પહેલ 1920-21માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે અને તેનો ઉદ્દેશ્ય સમાન સંસાધન વિતરણ અને તકો સાથે સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટે અમારી પાર્ટીને સશક્ત કરવાનો છે.