દિલ્હીની સરહદો પર છેલ્લા 78 દિવસથી ખેડૂતોનું આંદોલન સક્રિય છે ત્યારે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી શુક્રવારે બે દિવસના રાજસ્થાન પ્રવાસે પહોંચ્યા છે. શુક્રવારે તેમણે હનુમાનગઢના પીલીબંગા ખાતે ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી હતી અને ત્યાર બાદ શ્રીગંગાનગરના પદમપુરમાં ખેડૂત મહાપંચાયત રેલીને સંબોધિત કરવાનું આયોજન હતું. પીલીબંગા ખાતે પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસેનો આ પ્રયત્ન રહ્યો છે કે ખેતી કોઈ એકના હાથમાં ન જાય પરંતુ નવા કાયદામાં તેનાથી ઉલટુ કરવામાં આવી રહ્યું છે.