વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપી. અનેક ચર્ચાઓ બાદ આખરે કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યુ. વિજય મુહૂર્તમાં ગુલાબસિંહ ઉમેદવારી નોંધાવશે.