ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસે આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ ભંગ બદલ તાત્કાલિક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડિયો પુરાવા સાથે ફરીયાદ કરી છે.