હરિયાણા વિધાનસભાની ચૂંટણી પ્રચારનાં છેલ્લા દિવસે પીએમ મોદીએ કોંગ્રેસ પર ચાબખાં મારવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું કે, ૧૯૬૪માં કોંગ્રેસે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા સંસદમાં વચન આપ્યું હતું. તે વખતે કોંગ્રેસ નેતાઓમાં કલમ ૩૭૦ હટાવવા મુદ્દે મતભેદો સર્જાયા હતા. સંસદમાં એક વર્ષમાં કલમ ૩૭૦ હટાવવાની ખાતરી આપ્યા પછી આ મુદ્દો જ અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યો હતો.