રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીએ મહાનગર પાલિકાની ચૂંટણી (Mahanagar Palika Election) યોજાવાની છે. જેને લઈને કોંગ્રેસ (Gujarat congress) દ્વારા આજે શપથ પત્ર (Sapath Patra) તરીકે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો (Manifesto) જાહેર કરવામાં આવ્યો છે
કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ, અમિત ચાવડાએ કૉંગ્રેસનું શપથ પત્ર રજૂ કરતા જ ભાજપ પર અનેક પ્રહારો ક્રયા છે. તેમણે જણાવ્યું કે, કોર્પોરેશનમાં વર્ષોથી ભાજપનું શાસન છે તે છતાં લોકો પ્રાથમિક સુવિધાઓ માટે તલસી રહ્યાં છે. ઊંચો ટેક્સ ભર્યા છતાં પણ લોકો ગટર, પાણી, રસ્તા જેવી પ્રાથમિક જરુરિયાત માટેની ફરિયાદો છતાં પણ નિરાશા મળે છે. અમને ભાજપના નેતાઓની જેમ ખોટા વચનો, વાયદાઓ કે ભાષણ કરતા નથી આવડતું, પરંતુ સાચા અર્થમાં લોકોની સમસ્યાનું નિવારણ કઇ રીતે થાય તે માટે આજે અમે તમારી પાસે વાયદા નહીં શપથ લઇને આવ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનાં શાષનમાં જે કંઇપણ ખોટું થઇ રહ્યું છે તેને રાઇટ કરવું એટલે ગુજરાઇટ. દરેક ગુજરાતીઓના હક અધિકારોની વાત કરવી એટલે ગુજરાઇટ અને ગુજરાતમાં કોર્પોરેશનમાં કૉંગ્રેસની સત્તા આવશે એટલે કૉંગ્રેસ કરશે ગુજરાઇટ.
'આ અમારા વચન નહીં શપથ છે'
1. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ સુવિધાઓ સ્કીમસ માટે ગુજરાઇટ કાર્ડ આપવામાં આવશે.
2. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ ની પ્રથા નાબૂદી ની શરૂઆત કરીશું.
3. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરીશું
4. એકસીડન્ટ અને ફાયર ઈમરજન્સી માટે હેલિકોપ્ટર દ્વારા પવનપુત્ર એર ઇમર્જન્સી સેવા શરૂ કરીશું.
5. શહેરના જાહેર માર્ગોઉપર એર પ્યુરીફાયર લગાવીશું.
6. અંગ્રેજી માધ્યમમાં મફત શિક્ષણ આપીશું..
7. સત્તામાં આવ્યાના એક સપ્તાહમાં શહેરના તૂટેલા રસ્તાઓ નું પુનઃ નિર્માણ શરૂ કરીશું.
8. કોરોના કાળમાં આર્થિક નુકશાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું.