ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માળખાનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ સિવાયના 300થી વધુ પદાધિકારીઓના હોદ્દાઓને વિખેરી નાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હાલ પુરતા અમિત ચાવડા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યરત રહેશે. કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ નિર્ણય કર્યો છે. જાણકારી મુજબ નવું માળખું યુપી પેટર્ન મુજબ બનાવવામાં આવશે. જેમાં ઓછા લોકોને જવાબદારી આપવામાં આવશે.