Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

25મી ઓગસ્ટના રોજ ઉપવાસ મામલે હાર્દિક પટેલને હવે કોંગ્રેસનો સાથ મળ્યો છે. આ મામલે ગાંધીનગર ખાતે કોંગ્રેસના 20થી વધારે ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ હાર્દિક પટેલને ઉપવાસ માટે મંજૂરી મળે તે અંગે રજુઆત કરી હતી. આ સાથે જ અલ્પેશ કથીરિયા પર લગાવવામાં આવેલો રાજદ્રોહનો કેસ પણ પરત ખેંચવાની રજુઆત કરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ