તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની આજે બેઠક મળશે. આ સમીક્ષા દરમિયાન હારના કારણો અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ એવા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગાંધી પરિવારના સભ્યો તમામ સંગઠનાત્મક પદો પરથી રાજીનામું આપશે.