દિલ્હીમાં ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણની કોંગ્રેસના નેતાઓ ટીકા કરી રહ્યા છે. જેની સામે હવે મોદી સરકારના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીએ વળતો જવાબ આપ્યો છે.
હરદીપ સિંહ પુરીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ સેન્ટ્રલ વિસ્ટાની ટીકા કરીને દંભ કરી રહી છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર 266 કરોડ રુપિયા ખર્ચીને ધારાસભ્યો માટે 160 આલિશાન મકાનો બનાવવા જઈ રહી છે. આ માટે બાંધકામના નિયમોનુ પણ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે.