કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર એકવાર ફરીથી સોમાભાઈ ગાંડા પટેલને ટીકીટ આપી છે. તેઓની રાજકિય કારકિર્દી ખૂબ જ લાંબી છે કેમ છેલ્લા 50 વર્ષથી સોમાભાઈ પટેલ સક્રિય રાજકારણમાં છે. આ કોંગ્રેસના ઉમેદવારે પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે 1.98 કરોડની સંપતિ જાહેર કરી છે અને તેઓ પાંચમું ધોરણ પાસ કરેલ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે પોતાના વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો ખૂબ જ લાંબો રાજકિય અનુભવ ધરાવે છે. સોમાભાઈ પટેલ ભાજપ અને કોંગ્રેસ આમ બન્ને પક્ષમાં કામ કરેલ છે. કોંગ્રેસના ઉમેદવારની રાજકિય કારકિર્દી તરફ એક નજર:
1980-84 પ્રમુખ, ભાજપ, તાલુકા વિરમગામ, ગુજરાત
1984-89 ના વાઇસ પ્રેસિડેન્ટ, નગર પાલિકા, વિરમગામ, ગુજરાત
સભ્ય, ગુજરાત વિધાનસભા
1989 ને 9 મી લોકસભામાં ચૂંટાયા
1990 ના સભ્યો, સલાહકાર સમિતિ, સરફેસ પરિવહન મંત્રાલય
1991 ની 10 મી લોકસભામાં ફરી ચૂંટાઈ (બીજી ટર્મ)
5 ઓગસ્ટ, 2004 સભ્ય, વિદેશ બાબતોની સમિતિ
2004 14 મી લોકસભામાં ફરીથી ચૂંટાયા (ત્રીજી મુદત)
7 ઑગસ્ટ 2004 સભ્ય, સભાના સભ્યોની ગેરહાજરી અંગેની સમિતિ
21 માર્ચ, 200 9 14 મી લોકસભાથી રાજીનામું આપ્યું
2009 15 મી લોકસભા ફરીથી ચૂંટાયા
31 ઑગ. 200 9, રેલવે પર સ્થાયી સમિતિના સભ્ય