બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે રેખા ચૌધરીએ ચૂંટણી લડી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી ગેનીબેન ઠાકોર મેદાનમાં ઉતર્યા હતા. બનાસકાંઠા લોકસભા બેઠકમાં 69.62 ટકા મતદાન થયુ હતુ. જ્યારે ગુજરાતનું કુલ 60.13 ટકા મતદાન થયુ છે.