રાજ્યસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસની હાલત કફોડી બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, NCP અને BTPના ધારાસભ્યોને મનાવવા કોંગ્રેસે પ્રયાસ શરુ કર્યો છે, આ માટે કોંગ્રેસે શરદ પવારનો સંપર્ક કર્યો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે NCP પોતાના ધારાસભ્ય કાંધલ જાડેજા માટે વ્હીપ જાહેર કરી શકે છે. જણાવી દઈએ કે, છોટુ વસાવાએ 2017માં પણ રાજ્યસભામાં અહેમદ પટેલને મત આપ્યો હતો. ત્યારે હવે ચૂંટણી વખતે જ ખબર પડશે કે BTP અને NCP કોને મત આપશે.