ગાંધીનગરની જનતાને વચન પત્ર થકી કોંગ્રેસે આજે વચનોની લહાણી કરી હતી. તેમણે પ્રજાને કુલ આ 13 વચનો આપ્યા હતા. આજ વચનો સાથે હવે તેઓ ગાંધીગનરની જનતા પાસે વોટ માંગવા જશે. જાણો પ્રદેશ કોંગ્રેસ ગાંધીનગરની જનતાને કયા વચનો આપ્યા છે.
૧- ગાંધીનગરના ૧૦,૦૦૦ બેરોજગારોને રોજગાર આપવાની કોંગ્રેસની ગેરંટી.
૨- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વિભાગોમાં કોંગ્રેસ કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ખાનગીકરણની સંપુર્ણ નાબુદી કરી સરકારી ભરતીઓનો અમલ કરશે .
૩- ૧૦૦ વીજ યુનિટ સુધી ઈલેક્ટ્રિસિટી બિલમાં કોંગ્રેસ ૧૦૦ ટકા સંપૂર્ણ માફી આપશે .
૪- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વોર્ડમાં કોંગ્રેસ ઈંગ્લિશ મીડિયમ સહિતની મોર્ડન સ્કૂલોનું નિર્માણ કરી વિધાર્થીઓને ફી એજ્યુકેશન ( મફત શિક્ષણ ) આપશે .
૫- મહિલાઓ, પોલીસ અને આર્મીમેનને સિટીબસમાં કોંગ્રેસ શાસનમાં મફત મુસાફરીનો લાભ મળશે .
૬- ગાંધીનગર શહેરમાં મિલકતવેરા ( પ્રોપર્ટી ટેક્ષ ) ના માળખાની પુનઃ સમીક્ષા કરાશે .
૭- ગાંધીનગર કોર્પોરેશનમાં નવા સમાયેલા ગામડાં અને વિસ્તારોને શહેરી સુવિધાઓ ન પહોંચે ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લેવાય
૮- ગાંધીનગરના દરેક વોર્ડમાં કોંગ્રસ આધુનીક સુવિધા સાથે મફત સારવાર આપતા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોનો પ્રારંભ કરશે .
૯-ગાંધીનગરને કોંગ્રેસ યુથ આઈકોન સીટીનો દરજ્જો આપી સ્પોર્ટસ , જીમ , કલ્ચર , મીડીયા સહિતની યુથ પ્રવૃત્તિઓની તાલીમ અને પ્રોત્સાહન અપાશે .
૧૦- વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવાની પ્રક્રિયા સ્થગિત કરી કોંગ્રેસ લાખો વૃક્ષોનું વાવેતર કરી ફરીથી ગાંધીનગરને ભારતનું નં . ૧ ગ્રીનસિટી બનાવશે .
૧૧-કોંગ્રેસ વસતી ન હોય તેવા બંજર સ્થળે ડમ્પીંગ સાઈડ ખસેડશે . ભૂખ્યાને ભોજન , ઘાયલ જીવો માટે મોબાઇલ સર્વિસ અને ગાય માતા માટે સેવા કેન્દ્રો માટે કોંગ્રેસની પ્રતિબધ્ધ રહેશે
૧૨- સમસ્ત શહેરમાં ફ્રી વાઇફાઇ અપાશે
૧૩-ઘરદીઠ એક લાખનો ફ્રી પર્સનલ એકસીડન્ટ વીમો અપાશે