કોંગ્રેસે ઉત્તરાખંડ ચૂંટણી પહેલા વાયદાઓનો પટારો ખોલ્યો છે.કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, અમારી સરકાર બની તો પાંચ લાખ પરિવારોને દર વર્ષે 40000 રુપિયા આપીશું.
સાથે સાથે તેમણે ચાર લાખ યુવાઓને રોજગાર આપવાનો વાયદો કરતા કહ્યુ હતુ કે, રાજ્યમાં અમે ગેસ સિલિન્ડર ક્યારેય 500 રુપિયાથી ઉપરના ભાવે નહીં વેચવા દઈએ.લોકોને રોજગાર, સ્વાસ્થ્ય અને શિક્ષણની સુરક્ષા આપવાનો કોંગ્રેસ પાર્ટી વાયદો કરે છે.