લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને રાખતા કોંગ્રેસે મંગળવારે (9 એપ્રિલ) ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસની આ યાદીમાં આંધ્રપ્રદેશની બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરાયું છે. આ યાદીમાં કોંગ્રેસે આંધ્રપ્રદેશના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ RJDએ બિહારમાં 22 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે.