કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા. ત્યારે આજે મોડી રાતે બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કોંગ્રેસના જાહેર થયેલા કુલ ઉમેદવારોની સંખ્યા 89 થઈ છે. જેમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે.