કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે 4 ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજસ્થાનમાંથી સોનિયા ગાંધી અને હિમાચલમાંથી અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે બિહારના અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરના નામની જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રકાંત હંડોર મહારાષ્ટ્રના દલિત નેતા છે.મધ્યપ્રદેશમાં એક રાજ્યસભા બેઠક, તેલંગાણામાં બે અને કર્ણાટકમાં ત્રણ બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે