ગુજરાત વિધાનસભાની 182 બઠકો માટેની ચૂટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે તેને લઇને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. દરેક પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી ચે. કોગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી બનાવામાં આવી છે. જેમા કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગેથી લઇને રાહુલ ગાધી