આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં એક 74 વર્ષનાં મહિલાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપી વર્લ્ડ રેકૉર્ડ સર્જ્યો છે. બાળકોની ડીલિવરી માટે હૉસ્પિટલે તમામ વ્યવસ્થા કરી હતી.
મહિલાની ડિલિવરી કરનારા તબીબોએ જણાવ્યું કે પૂર્વ ગોદાવરી જિલ્લાના નેલાપરતિપાદુના રહેવાસી ચેરરામતી રાજાનું લગ્ન 22 માર્ચ 1962ના રોજ માગાયામ્મા સાથે થયું હતું. લગ્નના ઘણાં વર્ષો સુધી બાળકન થયાં બાદ તેમણે આશા ગુમાવી દીધી હતી. દરમિયાન તેમના પાડોશમાં પહેતી એક 55 વર્ષની મહિલા IVF ટેકનિકથી ગર્ભવતી બનતાં યેરરામતીને માતા બનવાની ઇચ્છા ફરી જાગી હતી.