વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની 51મી સ્ક્વૉડ્રનઅને મિરાજ 2000ની 9 સ્ક્વૉડ્રન, ફ્લાઈટ કન્ટ્રોલર મિંટી અગ્રવાલના 601 સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે પર પ્રશંસા પત્રથી સન્માનિત કરશે. આ ત્રણેય યુનિટને આ સન્માન 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશ-એ-અહમદના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવા અને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકૂ વિમાનોને હુમલામાં નિષ્ફળ કરવા માટે આપવામાં આવશે. અભિનંદન અને મિરાજ 2000ની સ્ક્વૉડ્રન, મિંટી અગ્રવાલના સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ સન્માનિત કરશે.