-
વૈશ્વિક સ્તરે જાણીતી સોક્કા ગક્કાઇ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા સૌ પ્રથમવાર અમદાવાદમાં શાંતિ પ્રસ્તાવ પરિસંવાદ યોજાવા જઇ રહ્યું છે. 26 જુલાઇના રોજ એ.એમ.એ.ના જે.બી. ઓડિટોરિયમ ખાતે સાંજે 6.30 વાગે આ પરિસંવાદમાં જાણીતી હસ્તીઓ કાર્તિકેય સારાભાઇ, ભૂષણ પૂનાની, પ્રો. એરોલદ સુઝા, ડો. પ્રિતિ શ્રોફ, વિશેષ ગુપ્તા અને કુ. રાશિ આહુજા પોતાના વિચારો રજૂ કરીને માનવ અધિકાર, બાળ વિકાસ અંગે જણાવશે.