રાજ્યમાં ભર શિયાળે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. દ્વારકા, જામનગર, કત્થમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. ભુજ, માધાપર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
કમોસમી વરસાદ થથા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. આજે રાજ્યમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે હવે વરસાદ થતા ઘઉં, બટાટા, રાયડો, જીરું, રાજગરાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.