રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરનાં રોજ સામાન્ય કમોસમી વરસાદ વરસશે. દરમિયાન ગઇકાલે સાંજથી વાતાવરણમાં પલટો આવતા આહવા, વડોદરાનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ફરીથી શિયાળામાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.