દિગ્ગજ ટેક કંપની એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે 45 વર્ષ પહેલા પોતાના હાથે બનાવેલા કોમ્પ્યુટર એપલ-1ની હરાજી થઈ છે અને તેના માટે 2.97 કરોડની બોલી લાગી હતી.
સ્ટીવ જોબ્સને આ કોમ્પ્યુટર બનાવવા માટે સ્ટીવ વોઝનિયાકે પણ મદદ કરી હતી.આ કોમ્પ્યુટર 200 પહેલા કોમ્પ્યુટરો પૈકીનુ એક છે જેને એપલે શરુઆતના તબક્કામાં બનાવ્યુ હતુ.કોમ્પ્યુટરમાં હવાઈ ટાપુ મળતા લાકડાનો ઉપયોગ કરાયો છે.કોમ્પ્યુટરની ફ્રેમ તેમાંથી બનાવાઈ છે.