Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ભારતમાં જ રમાશે. લોકસભાની ચૂંટણીને કારણે BCCIએ અગાઉ ફક્ત 7 એપ્રિલ સુધી જ મેચોના શેડ્યુલની જાહેરાત કરી હતી. જો કે હવે બાકીની મેચોનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ