બિહારમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 16 દિવસ સુધી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 16 જુલાઈથી 31 જુલાઈ સુધી પૂર્ણરીતે લોકડાઉન લાગુ કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ આ અંગેની જાહેરાત કરી છે. મંગળવારના રોજ બિહારમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
બિહારમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1432 નવા કેસ નોંધાયા છે જે અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધારે કેસ છે. આ સાથે જ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 18853 સુધી પહોંચી ગઈ છે જ્યારે તેમાંથી 160 લોકો મોતને ભેટી ચૂક્યા છે.