કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બનવાને પગલે કેટલાક રાજ્યોમાં સરકાર ફરીથી લોકડાઉનનો અમલ કરાવી રહી છે. આસામમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થતા મુખ્ય શહેર ગુવાહાટી સહિત સમગ્ર કામરૂપ જિલ્લામાં 28 જૂનની મધરાતથી 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે. ગુવાહાટી પણ કામરૂપ જિલ્લામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના મુખ્ય શહેરોમાં સપ્તાહના અંતે કર્ફ્યૂ લાગુ કરાશે. શુક્રવારે આસામના આરોગ્ય મંત્રા હેમંત બિસ્વ સરમાએ આ અંગેની જાહેરાત કરી હતી.