મોદી સરકારના 3 કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ કિસાન આંદોલનને આજે એટલે કે 26 ઓક્ટોબરના રોજ 11 મહિના પૂરા થઈ રહ્યા છે. આ કડીમાં આજે સંયુક્ત મોરચાની આગેવાનીમાં આંદોલનકારીઓ દેશભરમાં લખીમપુર હિંસાના આરોપીના પિતા અને ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ઉર્ફે ટેનીને બરતરફ કરવા માટે પ્રદર્શન કરશે.ખેડૂત મોરચા તરફથી રાષ્ટ્રપતિ કોવિંદના નામે એક મેમોરેન્ડમ મોકલવામાં આવશે.