વકીલે કેટરીના કૈફ, વિકી કૌશલ, હોટેલ મેનેજર અને જિલ્લા કલેક્ટર સામે ફરિયાદ કરી
કેટરીના કૈફ અને વિકી કૌશલ 9મી ડિસેમ્બરે રાજસ્થાનના ભવ્ય મહેલમાં શાહી લગ્ન કરવાના છે. 7 અને 8 ડિસેમ્બર, એમ બે દિવસ પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે. પ્રી-વેડિંગ ફંક્શનના એક દિવસ પહેલા એટલે કે સોમવારે જ કેટરીના અને વિકીના પરિવારના સભ્યો મુંબઈથી ફ્લાઈટ પકડીને લગ્નસ્થળ પર પહોંચી ગયા હતા.