આરએસએસની તુલના તાલિબાન સાથે કરનારા બોલીવૂડના ગીતકાર જાવેદ અખ્તર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે લખનૌ કોર્ટમાં પિટિશન દાખલ કરવમાં આવી છે.
જોકે આ પિટિશન પરની સુનાવણી કોર્ટે 16 સપ્ટેમ્બરે રાખી છે. સુનાવણી બાદ નક્કી કરાશે કે જાવેદ અખ્તર સામે કેસ ચલાવવો કે નહીં.