સરકારે આજે આવકવેરા વિભાગે જાહેર કરેલી અંતિમ તારીખોમાં વધારી દીધી છે. આ ઉપરાંત કંપની દ્વારા પોતાના કર્મચારીની કોરોનાની સારવાર માટે કરવામાં આવેલા ખર્ચની રકમ ટેક્સમાં બાદ મળશે.
આ ઉપરાંત કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોને કંપની દ્વારા ચૂકવવામાં આવેલી વળતરની રકમ પણ ટેક્સમાંથી બાદ મળશે.