દિલ્લી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલીવાલના ઘર પર હુમલો થયો છે. આ ઘટના આજે એટલે કે સોમવારે સવારે બની હતી. જોકે, હુમલા વખતે સ્વાતિ માલીવાલ અને તેની માતા ઘરે ના હતા. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે તેના ઘરની બહાર પાર્ક કરેલી કાર તોડી નાખી અને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો. દિલ્લી પોલીસે સ્વાતિ માલીવાલનીફરિયાદ પર આરોપીની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્લીમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. તેને ઠીક કરવાની જરૂર છે.