કેન્દ્ર સરકાર સંચાલિત પેટ્રોલિયમ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ વ્યાપારી વપરાશ માટેના 19 કિલોગ્રામ વજનના રાંધણગેસ (એલપીજી) સિલિન્ડરોની કિંમતમાં રૂ. 171.50નો ઘટાડો કર્યો છે. નવો ભાવ આજથી અમલમાં આવી ગયો છે.

Copyright © 2023 News Views