ગત મહિને 30 ઓગસ્ટ, 2023ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરીને રાહત આપવાનો પ્રયાસ કરાયા બાદ હવે કોમર્શિયલ સિલિન્ડર ની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ છે. દેશભરમાં હવે તેની કિંમતો (Price) માં 150 રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે.

Copyright © 2023 News Views