આજે ઓક્ટોમ્બર મહિનાની શરુઆતમાં જ વહેલી સવારે LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે પણ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો માત્ર 19 KG કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે, ઓઈલ કંપનીઓએ 14 KGના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.